Can we take Ayurved medicines for lifelong ? | Dr. Devangi Jogal | Jogi Ayurved

Can we take Ayurved medicines for lifelong ?

આજકાલ કોઈ પણ નાની મોટી બીમારી માટે જે દવાઓ લેવામાં આવે છે તે કેટલા સમય માટે અને કેટલા પ્રમાણમાં લેવી જોઈએ તે જાણવું જરૂરી છે. આયુર્વેદિક દવાઓ પણ અલગ અલગ પ્રકારની હોય છે ,જેમાંથી કેવી દવા કાયમ લાંબા સમય સુધી લઈ શકાય કે ના લઈ શકાય અને તે પણ વ્યક્તિગત પ્રકૃતિ ,ઋતુના ફેરફાર અને રોગની અવસ્થા પ્રમાણે લેવી જરૂરી છે. બધા જ પોતાના સ્વાસ્થય ને અનુલક્ષી ને ઘરગથ્થુ ઈલાજ કરતાં હોય છે. પરંતુ દરેક ઉપચાર દરેક વ્યક્તિ માટે નથી હોતો. દરેક વ્યક્તિ ની પ્રકૃતિ અલગ હોય છે અને વ્યક્તિગત પ્રકૃતિ પ્રમાણે ઈલાજ પણ અલગ હોય છે. માટે આપણે ઘરગથ્થુ ઉપચાર પણ પ્રકૃતિ પ્રમાણે જ કરવો જોઈએ તો આવી કેટલીક માહિતી આપણે જાણીએ વિશ્વ વિખ્યાત ડૉ. દેવાંગી જોગલ દ્વારા આ વિડિયો ના માધ્યમથી.

ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053

Watch More Videos for authentic Ayurvedic Treatment:

✉ CONNECT WITH US ✉

Website: https://JogiAyurved.com
Facebook: https://www.facebook.com/jogiayurved
Instagram: https://www.instagram.com/jogiayurved
Twitter: https://twitter.com/jogiayurved
Online consultation: +918800118053.

JOGI Ayurved Hospital
A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009

For Appointments: 081409 46153

Disclaimer:
इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा

#JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda

Can we take Ayurved medicines for lifelong ? | Dr. Devangi Jogal | Jogi Ayurved


can Ayurvedic medicine be taken always? can we take Ayurved medicine for lifetime how to take Ayurved medicine ayurveda system of medicine traditional medicine ayuvedic medicine treatment can we take Ayurved medicine daily ayurved Medicine in day-to-day life ayurvedic medicine ingredients ayurved medicine as per Prakriti ayurveda medicine ayurvedic aushadhi Dr. Devangi Jogal Jogi Ayurved રસૌષધિ કાષ્ઠૌષધિ Can we take Ayurved medicines for lifelong ?

Post a Comment

0 Comments